અમારા વલસાડ જિલ્લાના પ્રતિનિધી જણાવે છે કે, વલસાડ, પારડી, ધરમપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અને ઉમરગામમાં તાલુકા પંચાયતની કેટલીક બેઠક પર મતદાન યોજાશે. પત્રકાર પરિષદમાં જિલ્લા કલેક્ટર નૈમેશ દવેએ વધુ માહિતી આપી હતી.
અમારા રાજકોટ જિલ્લાના પ્રતિનિધી જણાવે છે કે, રાજકોટ જિલ્લામાં જેતપુર-નવાગઢ નગરપાલિકાના 11 વોર્ડમાં 140 ઉમેદવારો અને કુલ એક લાખ ચાર હજાર મતદારો નોંધાયા છે.
Site Admin | ફેબ્રુવારી 14, 2025 9:06 એ એમ (AM)
વલસાડ, પારડી, ધરમપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અને ઉમરગામમાં તાલુકા પંચાયતની કેટલીક બેઠક પર મતદાન યોજાશે
