વલસાડ તાલુકા કોળી પટેલ સમાજ પ્રગતિ મંડળના દ્વારા અગામી ૨૩ તારીખ ને રવિવારે સર્વ રોગ નિદાન કેમ્પ, રકત દાન શિબિર, વિના મુલ્યે ચશ્માનું વિતરણ, આયુષ્યમાન કાર્ડ આપવા માટેની કાર્યવહી તેમજ આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાશે.
વલસાડ તાલુકા કોળી પટેલ સમાજ મંડળના પ્રમુખ અને વલસાડના ધારાસભ્ય ભરત પટેલે જણાવ્યુ છે કે વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળના સ્થાપનાના ચાલુ વર્ષે ૫૦ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે, તે નિમિત્તે મંડળ તરફથી સમાજના વિકાસના અને સેવાભાવી અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે.
Site Admin | ફેબ્રુવારી 20, 2025 7:23 પી એમ(PM) | વલસાડ