વલસાડ તાલુકામાં મગોદ ખાતે આવેલી એક શાળામાં યોજાયેલા વિજ્ઞાન પ્રદર્શનમાં બાળ વૈજ્ઞાનિકો સેન્સર રોબોટીક પ્રોજેકટ બનાવ્યો છે. 2 હજાર 500થી 3 હજાર રૂપિયાના ખર્ચે એક વખત પ્રોગ્રામિંગ સેટ કર્યા પછી સેન્સરનો ઉપયોગ કરવામાં આવે છે. આ અંગે પ્રોજેક્ટ ડાયરેક્ટર પરેશભાઈએ માહિતી આપી હતી.
Site Admin | ડિસેમ્બર 10, 2024 10:06 એ એમ (AM) | વલસાડ