વલસાડ જિલ્લાની પોલીસે સરહદ પર ચેકપોસ્ટ ઊભી તપાસ હાથ ધરી છે. પોલીસ દમણથી આવતી તમામ ગાડીઓને તપાસ કરી રહી છે. તેમજ નશામાં પકડાયેલા લોકોને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું સુરતના રેન્જ આઈ.જી. પ્રેમવીર સિંહે જણાવ્યું હતું.
Site Admin | ડિસેમ્બર 18, 2024 3:04 પી એમ(PM)
વલસાડ જિલ્લાની પોલીસે સરહદ પર ચેકપોસ્ટ ઊભી તપાસ હાથ ધરી
