વલસાડ અને નવસારી જિલ્લા લેઉઆ પાટીદાર સમાજ દ્વારા બે જાન્યુઆરીથી ક્રિકેટ કાર્નિવલ યોજાશે, જેમાં બંને જિલ્લાના 77 ગામના ખેલાડીઓ ઉપરાંત અન્ય લોકો પણ ભાગ લેશે. આ કાર્નિવલમાં 12 ટીમ 4 દિવસમાં કુલ 24 મેચ રમશે. ઉલ્લેખનીય છે કે, આ ક્રિકેટ કાર્નિવલ થકી થનારી લાખો રૂપિયાની આવકનો ઉપયોગ સમાજમાં શિક્ષણ અને આરોગ્ય માટે કરાશે.
Site Admin | ડિસેમ્બર 31, 2024 6:59 પી એમ(PM)