વલસાડના લોકસભા સાંસદ ધવલ પટેલે જિલ્લામાં વિવિધ ટ્રેનના નવા સ્ટૉપેજ બનાવવા અને માળખાકીય સુવિધાઓ અંગે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને લેખિત રજૂઆત કરી છે. પટેલે વંદે ભારત ટ્રેન, શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન તેમજ અન્ય જરૂરી ટ્રેનને સ્ટૉપેજ આપવા, માતા વૈષ્ણોદેવી કટરા માટે વલસાડથી નવી ટ્રેન શરૂ કરવા સહિત અન્ય સુવિધા ઉપલબ્ધ કરાવવા શ્રી વૈષ્ણવને રૂબરૂ મળી રજૂઆત કરી હતી.
Site Admin | ડિસેમ્બર 3, 2024 7:40 પી એમ(PM) | અશ્વિની વૈષ્ણવ