વર્ષ 2024નું અંતિમ સપ્તાહ ચાલી રહ્યું છે ત્યારે દેશ વિદેશનાં પર્યટકો કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. કચ્છમાં સફેદ રણ સહિતનાં વિવિધ આકર્ષણો પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ અંગે પ્રસ્તુત છે અમારા કચ્છ જિલ્લાના પ્રતિનિધી હેમાંગ પટણીનો અહેવાલ….
Site Admin | ડિસેમ્બર 26, 2024 8:13 પી એમ(PM) | કચ્છ