વર્લ્ડ સોસાયટી ઓફ વિક્ટિમોલોજી પર 18મું આંતરરાષ્ટ્રીય સિમ્પોઝિયમ નેશનલ ફોરેન્સિક સાયન્સ ખાતે યોજાયું, જેમાં સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ જીતેન્દ્ર કુમાર મહેશ્વરી, મોંગોલિયાના રાજદૂત તેમજ વર્લ્ડ સોસાયટી ઓફ વિક્ટિમોલોજીના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા.. વિક્ટિમોલોજી એ પીડિતો પર ગુનાની મનોવૈજ્ઞાનિક અસરોની તપાસ અને પીડિતો અને અપરાધીઓ, ન્યાય પ્રણાલી અને સુધારણા અધિકારીઓ વચ્ચેના સંબંધોનો અભ્યાસ છે…
યુએસએ, કેનેડા, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, સ્પેન, તાઇવાન, જર્મની અને મોંગોલિયાના વ્યવસાયિકો અને પ્રેક્ટિશનરો પણ ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | સપ્ટેમ્બર 2, 2024 9:37 એ એમ (AM)