વરિષ્ઠ ભારતીય વહીવટી સેવા અધિકારી, ગોવિંદ મોહને આજે નવા કેન્દ્રીય ગૃહ સચિવ તરીકે ચાર્જ સંભાળ્યો છે.
તેઓ અજય કુમાર ભલ્લાના અનુગામી બન્યા છે જેમનો કાર્યકાળ ગઈકાલે સમાપ્ત થયો હતો. શ્રી મોહન 1989 બેચના વહીવટી અધિકારી છે અને અગાઉ તેઓ સંસ્કૃતિ મંત્રાલયમાં સચિવ તરીકે કાર્યરત હતા.
Site Admin | ઓગસ્ટ 23, 2024 3:36 પી એમ(PM) | #Akashvani AkashvaniNews
વરિષ્ઠ ભારતીય વહીવટી સેવા અધિકારી, ગોવિંદ મોહને આજે નવા કેન્દ્રીય ગૃહ સચિવ તરીકે ચાર્જ સંભાળ્યો
