વરિષ્ઠ ઔદ્યોગિક અગ્રણી સ્વર્ગસ્થ રતન ટાટાના અવસાન અંગે રાજ્યમાં શોક જાહેર કરાયા બાદ મહીસાગર જીલ્લામાં બાલાસિનોર તાલુકાનાં રૈયોલી ખાતે આયોજિત વિકાસ પદયાત્રાનો કાર્યક્રમ રદ જાહેર કરવામાં આવ્યો હતો.
અમારા મહીસાગર જિલ્લાના પ્રતિનિધિ અશ્વિન પંડયા જણાવે છે કે સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર, રાજકીય આગેવાનો અને નાગરિકોએ મૌન પાળ્યું હતું અને શ્રી ટાટાને ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.
Site Admin | ઓક્ટોબર 11, 2024 7:59 એ એમ (AM) | સ્વર્ગસ્થ રતન ટાટા
વરિષ્ઠ ઔદ્યોગિક અગ્રણી સ્વર્ગસ્થ રતન ટાટાના અવસાન અંગે રાજ્યમાં શોક જાહેર કરાયા બાદ મહીસાગર જીલ્લામાં બાલાસિનોર તાલુકાનાં રૈયોલી ખાતે આયોજિત વિકાસ પદયાત્રાનો કાર્યક્રમ રદ
