વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે ચોર્યાસી તાલુકાના રાજગરી, દામકા, સુવાલી અને જુનાગામ ખાતે વિવિધ વિકાસકામો લોકાર્પણ કર્યા હતા.
વિકાસકામો હેઠળ રાજગરી ગામ ખાતે 38 લાખના ખર્ચે તૈયાર થયેલા સ્મશાન ગૃહ, સુવાલી અને જુનાગામ ખાતે 25-25 લાખના ખર્ચે નિર્માણ થયેલા અમૃત્ત સરોવરોનું લોકાર્પણ, દામકા ગામ ખાતે 40 લાખના ખર્ચે તૈયાર થયેલા ક્રિકેટ ગ્રાઉન્ડ અને પાંચ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલ સોલાર લિફ્ટ ઈરિગેશનનું લોકાર્પણ અને AMNS ઈન્ડિયા કંપની ખાતે સંખી મંડળ સંચાલિત કેન્ટીનનું ઉદ્ધાટન કરાયું હતું.
Site Admin | ફેબ્રુવારી 14, 2025 9:09 એ એમ (AM)
વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે ચોર્યાસી તાલુકાના રાજગરી, દામકા, સુવાલી અને જુનાગામ ખાતે વિવિધ વિકાસકામો લોકાર્પણ કર્યા હતા
