વડોદરામાં રમાઇ રહેલી ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની ત્રીજી એક દિવસીય મહિલા ક્રિકેટ મેચમાં વેસ્ટ ઇન્ડિઝે ભારતને જીતવા માટે 163 રનનું લક્ષ્યાંક અપાયુ છે. છેલ્લા અહેવાલ પ્રમાણે, ભારતે બે વિકેટે 42 રન કર્યા છે. સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલ રમી રહ્યાં છે.
અગાઉ વેસ્ટ ઇન્ડિઝે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતાં 38 પોઇન્ટ એક ઓવરમાં 162 રન કર્યા હતા.. ભારત તરફથી રેણુકા સિંઘે ચાર અને દિપ્તી શર્માએ છ વિકેટ ઝડપી હતી. પ્રવાસી ટીમ તરફથી હેનરીએ સૌથી વધઉ 61 અને કેમ્પબેલે 46 રન ફટકાર્યા હતા.
Site Admin | ડિસેમ્બર 27, 2024 2:39 પી એમ(PM) | ક્રિકેટ
વડોદરામાં રમાઇ રહેલી ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની ત્રીજી એક દિવસીય મહિલા ક્રિકેટ મેચમાં વેસ્ટ ઇન્ડિઝે ભારતને જીતવા માટે 163 રનનું લક્ષ્યાંક અપાયુ
