વડોદરામાં આજથી 14મી જુલાઈ સુધી ચોથી સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ સ્પર્ધાનો પ્રારંભ થશે. સમા ઈન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજાનારી આ સ્પર્ધામાં સ્થાનિક ખેલાડી અને પુરૂષ શ્રેણીમાં બીજો ક્રમાંક ધરાવતાં પ્રથમ માદલાણી પણ રમશે.. ઉલ્લેખનીય છે કે, આ સ્પર્ધા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી યોજાઈ રહી છે.
Site Admin | જુલાઇ 11, 2024 5:14 પી એમ(PM) | ટેબલ ટેનિસ
વડોદરામાં આજથી 14મી જુલાઈ સુધી ચોથી સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ સ્પર્ધાનો પ્રારંભ
