ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 27, 2024 7:01 પી એમ(PM)

printer

વડોદરાના કોટાંબી સ્ટેડિયમમાં આજે રમાયેલી એક દિવસની ક્રિકેટ મેચમાં ભારતની મહિલા ટીમે વેસ્ટ ઇન્ડિઝને પાચં વિકેટે હરાવીને શ્રેણી 3-0થી જીતી

વડોદરાના કોટાંબી સ્ટેડિયમમાં આજે રમાયેલી એક દિવસની ક્રિકેટ મેચમાં ભારતની મહિલા ટીમે વેસ્ટ ઇન્ડિઝને પાચં વિકેટે હરાવીને શ્રેણી 3-0થી જીતી લીધી છે. ભારતને વેસ્ટ ઇન્ડિઝને 38.5 ઓવરમાં 162 રને ઓલ આઉટ કર્યું હતું.ભારતનાં ઓફ સ્પિનર દિપ્તી શર્માએ 31 રનમાં છ વિકેટ લીધી હતી. એક દિવસની આંતરરાષ્ટ્રીયમેચમાં બે વાર છ વિકેટ લેનાંરા તેઓ પ્રથમ ભારતીય બોલર બન્યાં છે.  અગાઉ, તેમણે 2016માં માત્ર 20 રન આપીને છ વિકેટ લીધી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ