લોકસભામાં વિચારણા અને પસાર કરવા માટે નાણાં વિધેયક 2025 ગઈ કાલે રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલમાં નાણાકીય વર્ષ 2025-2026 માટે કેન્દ્ર સરકારની નાણાકીય દરખાસ્તોને અમલમાં મૂકવાની દરખાસ્ત છે. નાણા વિધેયક પર ચર્ચા આજે આગળ ધપશે.
Site Admin | માર્ચ 25, 2025 10:01 એ એમ (AM)
લોકસભામાં વિચારણા અને પસાર કરવા માટે નાણાં વિધેયક 2025 ગઈ કાલે રજૂ કરવામાં આવ્યું હતું.
