લેબનૉનમાં ઇઝરાયેલ અને હિઝબુલ્લા વચ્ચેવધતા સંઘર્ષના કારણે અસરગ્રસ્ત 10 લાખ લોકોને ખાદ્ય સહાય ઉપલબ્ધ કરાવવા માટે આપાતકાલીન કાર્યવાહી શરૂ કરી છે. વિશ્વ ખાદ્ય કાર્યક્રમ દ્વારા જાહેર કરેલા નિવેદનમાં જણાવાયું છે કે, સંસ્થા તરફથી દેશભરના કેમ્પમાં રહેતા પરિવારોને તૈયાર ખાદ્યસામગ્રી, બ્રેડ, ગરમ ખોરાક અને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ સાથે સંસ્થાએ આંતરરાષ્ટ્રીય સમુદાયને માનવતાવાદી સહાય માટે સંસાધનો અને સમર્થન આપવા અપીલ કરી છે.
Site Admin | સપ્ટેમ્બર 30, 2024 3:03 પી એમ(PM)
લેબનૉનમાં ઇઝરાયેલ અને હિઝબુલ્લા વચ્ચેવધતા સંઘર્ષના કારણે અસરગ્રસ્ત 10 લાખ લોકોને ખાદ્ય સહાય ઉપલબ્ધ કરાવવા માટે આપાતકાલીન કાર્યવાહી શરૂ
