મહિલાઓની ક્રિકેટ પ્રીમિયર લીગની મેચ આજે લખનૌમાં દિલ્લી કેપિટલ્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાઈ રહી છે. જેમાં ગુજરાત જાયન્ટ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લા મળતા અહેવાલ મુજબ દિલ્લી કેપિટલે 5 ઓવરમાં 0 વિકેટે 43 રન કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, પોઈન્ટ ટેબલમાં દિલ્લી પહેલા અને ગુજરાત ત્રીજા સ્થાને છે.
Site Admin | માર્ચ 7, 2025 7:52 પી એમ(PM) | ક્રિકેટ
મહિલાઓની ક્રિકેટ પ્રીમિયર લીગમાં આજે ગુજરાત જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો
