ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 21, 2024 3:33 પી એમ(PM)

printer

રેલ્વે ભરતી પ્રક્રિયા માટે વાર્ષિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું

રેલ્વે ભરતી પ્રક્રિયા માટે વાર્ષિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વર્ષમાં જુદા જુદા તબક્કામાં ચાર વાર એમ્પ્લોયમેન્ટ નોટિફિકેશન જારી થશે. જેમાં જાન્યુઆરી થી માર્ચમાં આસિસ્ટન્ટ લોકો પાયલોટ, એપ્રિલ થી જૂનમાં ટેક્નિશિયન, જુલાઈ થી સપ્ટેમ્બરમાં નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી અન્ડર ગ્રેજ્યુએટ (લેવલ 2 & 3) જૂનિયર એન્જિનિયર અને પેરામેડિકલ કેટેગરી તેમજ ઓક્ટોબર થી ડિસેમ્બરમાં મિનિસ્ટિરિયલ અને આઈસોલેટેડ કેટેગરી (લેવલ -1) ની પરીક્ષા યોજાશે.
ઉલ્લેખનીય છે કે, રેલ્વે પ્રશાશને જોબ અપાવનારા રેકેટ અને દલાલો, વચેટીયાથી સાવધાન રહેવા અને કોઈપણ પ્રકારની છેતરપીંડીથી બચવા માટે અપીલ કરી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ