રૂરલ ડેવલપમેન્ટ એન્ડ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા હિતેશ ઓઝાને નંદિનીબેન દિવેટીયા ગ્રામીણ પુન:વર્સન પારિતોષક એનાયત કરવામાં આવ્યો.
હિતેશ ઓઝા લોકોમોટર દિવ્યાંગથી પીડીત હોવા છતાં P.N.R. સોસાયટીમાં કોમ્યુટર ઓપરેટર તરીકે કાર્યરત છે. સેવા અને નિષ્ઠાને કારણે તેઓને અગાઉ ત્રણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. P.N.R. સોસાયટીનાં ટ્રસ્ટીઓએ તેમને અભિનંદન પાઠવ્યા છે.
Site Admin | જાન્યુઆરી 24, 2025 7:07 પી એમ(PM) | રૂરલ ડેવલપમેન્ટ
રૂરલ ડેવલપમેન્ટ એન્ડ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા હિતેશ ઓઝાને નંદિનીબેન દિવેટીયા ગ્રામીણ પુન:વર્સન પારિતોષક એનાયત કરવામાં આવ્યો
