રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર પરિવહન નિગમ- NCRTC એ નમો ભારત રેલવેએ મુસાફરોની સુવિધા માટે ટિકિટ પર દસ ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. નમો ભારત મોબાઇલ એપ પરથી ખરીદેલી ટિકિટઅને NCMC કાર્ડનો ઉપયોગ કરીને મુસાફરોને આ ડિસ્કાઉન્ટ નો લાભમળશે. NCRTC એ માહિતી આપી છે કે મુસાફરોની સુવિધા માટે,લોયલ્ટી પોઈન્ટ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત મુસાફરોને ઘણા લાભો આપવામાં આવી રહ્યા છે.
Site Admin | જાન્યુઆરી 29, 2025 6:23 પી એમ(PM) | રેલવે
રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર પરિવહન નિગમ- NCRTC એ નમો ભારત રેલવેએ મુસાફરોની સુવિધા માટે ટિકિટ પર દસ ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરી
