“રાષ્ટ્રીય યુવા દિવસ” ને અનુલક્ષીને ખેડા જિલ્લાના નડિયાદની ભગત એન્ડ સોનાવાલા લો કોલેજ ખાતે કાયદાના વિધાર્થીઓ માટે ખાસ કાનૂની જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સર્વોચ્ચ અદાલત દ્વારા આયોજિત રીલ અને શોર્ટ ફિલ્મ સ્પર્ધામાં ભાગ લેવા અપીલ કરવામાં આવી હતી.
Site Admin | જાન્યુઆરી 10, 2025 6:30 પી એમ(PM) | "રાષ્ટ્રીય યુવા દિવસ"