રાષ્ટ્રીય માનવાધિકાર પંચે એકમીડિયા અહેવાલની સુઓ-મોટો સંજ્ઞા લીધી છે કે આ મહિનાની 23 તારીખે આંધ્રપ્રદેશના ગુંટુર જિલ્લામાં એક ખાનગી શાળામાં આઠમા ધોરણમાં ભણતી તેર વર્ષની છોકરીનું કથિત રીતે આત્મહત્યા દ્વારા મૃત્યુ થયું હતું. આંધ્ર પ્રદેશ સરકારના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશકને નોટિસ જારી કરવામાં આવી છે, જેમાં ચાર અઠવાડિયાની અંદર સંપૂર્ણ તપાસ દ્વારા વિગતવાર અહેવાલ માંગવામાં આવ્યો છે. આઘટના જિલ્લાના રેડ્ડીપાલેમ ગ્રામ પંચાયત વિસ્તારના કેમ્પસમાં આવેલી સ્કૂલની હોસ્ટેલમાં બની હતી. કમિશને અવલોકન કર્યું છે કે સમાચાર અહેવાલની સામગ્રી જો સાચીહોય તો પીડિતના માનવ અધિકારોના ઉલ્લંઘન અંગેનો મુદ્દાઓ ગંભીર છે.
Site Admin | ઓક્ટોબર 25, 2024 7:32 પી એમ(PM)
રાષ્ટ્રીય માનવાધિકાર પંચે એકમીડિયા અહેવાલની સુઓ-મોટો સંજ્ઞા લીધી છે કે આ મહિનાની 23 તારીખે આંધ્રપ્રદેશના ગુંટુર જિલ્લામાં એક ખાનગી શાળામાં આઠમા ધોરણમાં ભણતી તેર વર્ષની છોકરીનું કથિત રીતે આત્મહત્યા દ્વારા મૃત્યુ થયું હતું
