NCC એટલે કે, રાષ્ટ્રીય છાત્ર સેનાના ગુજરાત, કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગરહવેલી, દમણ અને દીવના નવનિયુક્ત એડિશનલ ડાયરેક્ટર જનરલ રાયસિંહ ગોદારાએ આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. દરમિયાન શ્રી દેવવ્રતે મેજર જનરલ ગોદારાને શુભકામનાઓ પાઠવી, ભારતીય સેનામાં તેમના યોગદાનની પ્રશંસા કરી હતી.
Site Admin | ફેબ્રુવારી 1, 2025 7:09 પી એમ(PM)
રાષ્ટ્રીય છાત્ર સેનાના ગુજરાત, કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગરહવેલી, દમણ અને દીવના નવનિયુક્ત એડિશનલ ડાયરેક્ટર જનરલ રાયસિંહ ગોદારાએ આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી
