ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે મોરિટાનિયાના રાષ્ટ્રપતિ મોહમ્મદ ઓલ્દ ગજુઆની સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે મોરિટાનિયાના રાષ્ટ્રપતિ મોહમ્મદ ઓલ્દ ગજુઆની સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. રાષ્ટ્રપતિ મુર્મુએ પ્રતિનિધિમંડળ સ્તરની ચર્ચામાં પણ ભાગ લીધો હતો. આ પ્રસંગે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા ચાર સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
રાષ્ટ્રપતિ આજથી શનિવાર સુધી મલાવીની 3 દિવસની મુલાકાતે જશે. ત્યાં તેઓ મલાવીના નેતૃત્વ સાથે દ્વિપક્ષીય બેઠક યોજશે અને ભારતીય સમુદાયને પણ મળશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ