રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાંચીમાં નમકુમ ખાતે ICAR- નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સેકન્ડરી એગ્રીકલ્ચર (NISA) ની શતાબ્દી ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું હતું
આ પ્રસંગે રાજ્યપાલ સંતોષ કુમાર ગંગવાર, કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, સંરક્ષણ રાજ્ય મંત્રી સંજય શેઠ અને મુખ્યમંત્રી હેમંત સોરેન ઉપસ્થિત રહ્યાં હતાં.
Site Admin | સપ્ટેમ્બર 20, 2024 2:30 પી એમ(PM) | રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાંચીમાં ICAR- નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સેકન્ડરી એગ્રિકલ્ચરનાં શતાબ્દિ વર્ષની ઉજવણી નિમિત્તે કાર્યક્રમનું ઉદઘાટન કર્યું
