રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશના નાગરિકોને અને ખાસ કરીને ઓડિશાના લોકોને કૃષિ ઉત્સવ નુઆખાઈ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી સુશ્રી મૂર્મુંએ કહ્યું કે, આ તહેવાર દેશના ખેડૂતો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પ્રસંગ છે. તેમણે આ ઉત્સવ દરેકના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે તેવી શુભકામનાઓ પાઠવી છે .
Site Admin | સપ્ટેમ્બર 8, 2024 2:05 પી એમ(PM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશના નાગરિકોને અને ખાસ કરીને ઓડિશાના લોકોને કૃષિ ઉત્સવ નુઆખાઈ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી
