ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 4, 2024 8:16 પી એમ(PM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે મહારાષ્ટ્રના લાતૂરમાં આવેલ ઉદગીરમાં વિશ્વશાંતિ બુધ્ધ વિહારનું ઉદઘાટન કર્યું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે મહારાષ્ટ્રના લાતૂરમાં આવેલ ઉદગીરમાં વિશ્વશાંતિ બુધ્ધ વિહારનું ઉદઘાટન કર્યું હતું.
રાષ્ટ્રપતિએ વિહાર સ્થિત ગૌતમ બુધ્ધની પ્રતિમાનુ લોકાર્પણ કરીને ડોકટર બાબા સાહેબ આંબેડકને પુષ્પાંજલી અર્પણ કરી હતી..આ સમારંભનો આરંભ બુધ્ધ પ્રણાલી અનુસારની પ્રાર્થના સાથે થયો હતો.
કર્ણાટકના કાલબુર્ગીમાં આવેલ વિહારની આ ઉદગીર વિહાર પ્રતિકૃતિ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ