રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે સ્વામી દયાનંદ સરસ્વતીજીને તેમની જન્મજયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી.સોશિયલ મીડિયાના માધ્યમથી રાષ્ટ્રપતિએ જણાવ્યું, સ્વામી દયાનંદજીએ શિક્ષણ અને સામાજિક સુધારણા કાર્યક્રમના માધ્યમથી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમને ભારતીય પુન:જાગરણના મુખ્યસ્તંભ ગણાવતા રાષ્ટ્રપતિએ કહ્યું, તેમના ઉપદેશ હંમેશા સુસંગત રહેશે.સુશ્રી મુર્મૂએ નાગરિકોને સ્વામી દયાનંદ સરસ્વતીના વિચારમાંથી પ્રેરણા લઈ ભારતને વિકસિત દેશ બનાવવાની દિશામાં આગળ વધવાની પણ અપીલ કરી હતી.
Site Admin | ફેબ્રુવારી 23, 2025 2:24 પી એમ(PM) | રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે સ્વામી દયાનંદ સરસ્વતીજીને તેમની જન્મજયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
