રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે કર્ણાટકની મુલાકાતે છે. રાષ્ટ્રપતિ બેંગલુરુમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા આયોજિત 10મા આંતરરાષ્ટ્રીય મહિલા સંમેલનના ઉદ્ઘાટન સત્રમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે કહ્યું કે, ટેકનોલોજીકલ વિકાસના વર્તમાન યુગમાં, આપણે ખાતરી કરવી પડશે કે માનવીય મૂલ્યો અકબંધ રહે.
રાષ્ટ્રપતિ આવતીકાલે રાંચીમાં બીઆઈટી મેસરાના હીરક મહોત્સવ સમારોહને સંબોધિત કરશે.
Site Admin | ફેબ્રુવારી 14, 2025 7:46 પી એમ(PM) | રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બેંગલુરુમાં આયોજિત 10મા આંતરરાષ્ટ્રીય મહિલા સંમેલનનું ઉદ્ઘાટન કર્યું
