રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ આજે 78માં સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ સાંજે 7 વાગે રાષ્ટ્રજોગ સંબોધન કરશે. જેનું સીધું જીવંત પ્રસારણ આપ, આકાશવાણીના તમામ કેન્દ્રો તેમજ દૂરદર્શનની તમામ ચેનલો પર પ્રથમ હિન્દી અને ત્યારબાદ અંગ્રેજીમાં સાંભળી શકશો.
આકાશવાણીના કેન્દ્રો પર પ્રાદેશિક ભાષામાં પ્રસારણ રાત્રે 9.30 કલાકે સાંભળી શકાશે. જ્યારે દુરદર્શન પર હિન્દી અને અંગ્રેજીમાં જીવંત પ્રસારણ બાદ પ્રાદેશિક ભાષાઓમાં પણ પ્રસારણ થશે.
Site Admin | ઓગસ્ટ 14, 2024 2:35 પી એમ(PM)