અયોધ્યા ખાતે રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પ્રથમ વર્ષગાંઠ પ્રસંગે શ્રી વાત્સલ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગઈ કાલે અમદાવાદ ખાતે આયોજિત ‘રામ રાત્રિ’ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ શ્રીરામની આરતી ઉતારીને આશીર્વાદ મેળવ્યા હતા. કાર્યક્રમમાં લોક ડાયરા અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
Site Admin | જાન્યુઆરી 23, 2025 9:11 એ એમ (AM)
રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પ્રથમ વર્ષગાંઠ પ્રસંગે શ્રી વાત્સલ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગઈ કાલે અમદાવાદ ખાતે આયોજિત ‘રામ રાત્રિ’ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા
