ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 30, 2024 7:34 પી એમ(PM) | છોટાઉદેપુર

printer

રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વારસાઈ ઝુંબેશથી છોટાઉદેપુરના આદિવાસી ખેડૂતોને ખુબ સારો લાભ મળ્યો

રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વારસાઈ ઝુંબેશથી છોટાઉદેપુરના આદિવાસી ખેડૂતોને ખુબ સારો લાભ મળ્યો છે.
અત્યાર સુધીમાં જીલ્લામાં કુલ ૧૩ હજાર ૪૬૩ વારસાઈ નોંધણી કરવાથી અને નવા ખેડૂત ખાતેદારોનું પી એમ કિશાન સન્માન નિધિમાં રજીસ્ટ્રેશન કરી ડાયરેક્ટ બેન્ક પેમેન્ટ દ્વારા પી. એમ. કિસાન સન્માન નિધિનો લાભ પણ આપવામાં આવ્યો હોવાનું છોટાઉદેપુરના કલેક્ટર અનિલ ધામોલીયાએ જણાવ્યું હતું..

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ