રાજ્ય સરકાર દ્વારા લુણાવાડાનાં કિશન સાગર તળાવ અને અને દરરકોલી તળાવનાં સૌંદર્યીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. નગરપાલિકા દ્વારા તળાવોને આકર્ષક બનાવી લુણાવાડા શહેરીજનો માટે વિવિધ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે જેથી શહેરીજનો માટે પિકનિક પોઇન્ટ બનશે.
Site Admin | જાન્યુઆરી 5, 2025 7:22 પી એમ(PM)
રાજ્ય સરકાર દ્વારા લુણાવાડાનાં કિશન સાગર તળાવ અને અને દરરકોલી તળાવનાં સૌંદર્યીકરણની કામગીરી શરૂ કરવામાં આવી
