રાજ્ય સરકાર આગામી સમયમાં PM-JAY યોજના અંતર્ગત હૉસ્પિટલો માટે નવી S.O.P એટલે કે, માનક સંચાલન પ્રક્રિયા જાહેર કરશે. હાલમાં SOP માટેનું થોડું કામ હજી બાકી છે. આ અંગે આજે ગાંધીનગરમાં મંત્રીમંડળની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી
Site Admin | ડિસેમ્બર 18, 2024 6:57 પી એમ(PM)
રાજ્ય સરકાર આગામી સમયમાં PM-JAY યોજના અંતર્ગત હૉસ્પિટલો માટે નવી SOP જાહેર કરશે
