રાજ્ય સરકારે કર્મચારીઓને રજા પ્રવાસ રાહત અને વતન પ્રવાસના હેતુ માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીને માન્યતા આપવાનો નિર્ણય કર્યો છે.રાજ્ય સરકારનાં કર્મચારીઓ દ્વારા રજા પ્રવાસ રાહતમાં વંદે ભારત ટ્રેનની મુસાફરીનો સમાવેશ કરવા રજુઆત કરવામાં આવી હતી.રાજ્ય સરકારનાં પાંચ લાખ કર્મચારીઓને આ નિર્ણયનો લાભ મળશે. નાણા વિભાગ દ્વારા આ અંગેનો ઠરાવ પ્રસિધ્ધ કરવામાં આવશે.
Site Admin | ઓગસ્ટ 13, 2024 3:55 પી એમ(PM) | વંદે ભારત ટ્રેન
રાજ્ય સરકારે કર્મચારીઓને રજા પ્રવાસ રાહત અને વતન પ્રવાસના હેતુ માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીને માન્યતા આપવાનો નિર્ણય કર્યો છે
