ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 14, 2024 7:42 પી એમ(PM)

printer

રાજ્ય સરકારના કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઇને 17મી સપ્ટેમ્બરે પેન ડાઉન હડતાળ મોકૂફ રાખવાની જાહેરાત કરી છે

રાજ્ય સરકારના કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઇને 17મી સપ્ટેમ્બરે પેન ડાઉન હડતાળ મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. કર્મચારીઓની રજૂઆતોને બંને સંગઠનના અગ્રણી સાથે પાંચ મંત્રીઓની યોજાયેલી બેઠક બાદ સરકારે હકારાત્મક વલણ દાખવતાં કર્મચારીઓએ હડતાળ મુલતવી રાખવાની જાહેરાત કરી છે.ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે આજે સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ પત્રકારોને સંબોધન કરતા જણાવ્યું કે કર્મચારીઓના તમામ પ્રશ્નો પ્રત્યે રાજ્ય સરકાર ગંભીર છે, અને આગામી સમયમાં ફરી પાછી એક બેઠક કરવામાં આવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ