રાજ્ય સરકારના આઈપીએસ અધિકારી અભય ચૂડાસમાએ આજે તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે. 1998ની બેચના અધિકારી શ્રી ચુડાસમા હાલ કરાઈ પોલીસ તાલીમ શાળામાં પ્રિન્સિપાલ તરીકે કાર્યરત હતા. તેઓ આગામી ઓક્ટોબર મહિનામાં કાર્ય નિવૃત્ત થવાના હતા. રાજીનામું આપ્યા બાદ હવે તેઓ રાજકારણમાં જોડાય તેવી અટકળો વહેતી થઈ છે.
Site Admin | ફેબ્રુવારી 4, 2025 4:01 પી એમ(PM)
રાજ્ય સરકારના આઈપીએસ અધિકારી અભય ચૂડાસમાએ આજે તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે
