ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 27, 2024 7:24 પી એમ(PM) | રાજ્ય યોગ બોર્ડ

printer

રાજ્ય યોગ બોર્ડ દ્વારા અપાતા ગુજરાત રાજ્ય ‘યોગ પુરસ્કાર’ માટે 5 જાન્યુઆરી સુધી લોકો અરજી કરી શકશે

રાજ્ય યોગ બોર્ડ દ્વારા અપાતા ગુજરાત રાજ્ય ‘યોગ પુરસ્કાર’ માટે 5 જાન્યુઆરી સુધી લોકો અરજી કરી શકશે. પુરસ્કાર મેળવવા ઈચ્છુક લોકોએ અરજી કરતી વખતે ઓછામાં ઓછા ૩ વર્ષ યોગના ક્ષેત્રમાં યોગદાન આપેલું હોવું જોઈએ. પાત્રતા ધરાવતા લોકો પોતાની અરજી ટપાલ અથવા રૂબરૂ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીએ મોકલી શકશે, એમ જિલ્લા યુવા વિકાસ અધિકારી કચ્છ-ભુજની યાદીમાં જણાવાયું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ