રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે, સરકારી કર્મચારીઓને ટ્રાફિક નિયમોનું પાલન કરવા સ્પષ્ટપણે સૂચના આપી છે. રાજ્યની સરકારી કચેરીઓના પ્રવેશ અને નિકાસ ઉપર ટ્રાફિક પોલીસ હાજર રહેશે તેમજ હેલ્મેટ નહિ પહેરેલ કર્મચારી સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. આવતીકાલથી આ નિયમનું કડક પાલન કરાવવા અંગે શ્રી સહાયે સૂચના આપી છે.
Site Admin | ફેબ્રુવારી 10, 2025 7:46 પી એમ(PM)
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે, સરકારી કર્મચારીઓને ટ્રાફિક નિયમોનું પાલન કરવા સ્પષ્ટપણે સૂચના આપી છે
