રાજ્ય પોલીસ વડાના આદેશ અંતર્ગત પોલીસે ગુનાહિત પ્રવૃતિઓ કરતાં કુલ 7 હજાર 612 વ્યક્તિઓની યાદી તૈયાર કરી છે. જેમાં 3 હજાર 264 બુટલેગર, 516 જુગાર, 2 હજાર 149 શરીર સંબંધી, 958 મિલકત સંબંધી, 179 માઈની અને 545 અન્ય અસામાજિક પ્રવૃતિ કરતાં વ્યક્તિઓ પર વોચ રાખી તેમના ગેરકાયદેસરના દબાણો, ગેરકાયદેસર વીજ જોડાણો, શંકાસ્પદ આર્થિક વ્યવહારોની તપાસ કરાશે.
Site Admin | માર્ચ 19, 2025 7:09 પી એમ(PM) | પોલીસ
રાજ્ય પોલીસ વડાના આદેશ અંતર્ગત પોલીસે ગુનાહિત પ્રવૃતિઓ કરતાં કુલ 7 હજાર 612 વ્યક્તિઓની યાદી તૈયાર કરી
