ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 22, 2025 11:15 એ એમ (AM)

printer

રાજ્ય ચૂંટણી પંચે ગઈકાલે જુનાગઢ મહાનગરપાલિકા અને રાજ્યની 66 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓની જાહેરાત કરી

રાજ્ય ચૂંટણી પંચે ગઈકાલે જુનાગઢ મહાનગરપાલિકા અને રાજ્યની 66 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓની જાહેરાત કરી છે. તમામ પાલિકાઓમાં આગામી 16 ફેબ્રુઆરીએ મતદાન અને 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે. ઉપરાંત કઠલાલ, કપડવંજ અને ગાંધીનગરની સામાન્ય ચૂંટણી અને બોટાદ તેમજ વાંકાનેર નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી જાહેર કરવામાં આવી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ