રાજ્ય કર વેરા વિભાગે પાન-મસાલાની હેરાફેરી પકડી અંદાજે બે કરોડ પંચાવન લાખથી વધુના બિનહીસાબી પાન-મસાલાની હેરાફેરી ઝડપી પાડી હતી. મળેલી બાતમીના આધારે રાજ્ય કરવેરા વિભાગે આ કાર્યવાહી કરી હતી.
પાન-મસાલા અને તમાકુના 42 લાખ કરતા વધુ પાઉચ જપ્ત કરીન આ કામગીરી કરવામાં આવી હતી..
Site Admin | ફેબ્રુવારી 7, 2025 9:11 એ એમ (AM)
રાજ્ય કર વેરા વિભાગે પાન-મસાલાની હેરાફેરી પકડી અંદાજે બે કરોડ પંચાવન લાખથી વધુના બિનહીસાબી પાન-મસાલાની હેરાફેરી ઝડપી પાડી હતી
