ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 14, 2025 6:32 પી એમ(PM) | વલસાડ

printer

રાજ્ય કક્ષાના કલા ઉત્સવમાં વલસાડની વિદ્યાર્થિનીએ ચિત્રકલામાં પ્રથમ સ્થાન મેળવી ગૌરવ પ્રાપ્ત કર્યું

રાજ્ય કક્ષાના કલા ઉત્સવમાં વલસાડની વિદ્યાર્થિનીએ ચિત્રકલામાં પ્રથમ સ્થાન મેળવી ગૌરવ પ્રાપ્ત કર્યું.રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ અને ગાંધીનગર GCERT પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પોરબંદર દ્વારા ‘ગરવી ગુજરાત’ થીમ આધારિત રાજ્ય કક્ષાનો કલા ઉત્સવ યોજાયો હતો.જેમાં વલસાડની BAPS સ્વામિનારાયણ વિદ્યામંદિરની ગર્લ્સ સ્કૂલમાં ધોરણ-૯ ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની માર્ગી દકુભાઇ વેકરિયાએ ચિત્રકલા માધ્યમિક વિભાગમાં સમગ્ર રાજ્ય કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ