રાજ્યસભાને આજે દિવસભર માટે સ્થગિત કરવામાં આવી છે. રાજ્યસભા હવે 1 એપ્રિલે સવારે 11 વાગ્યે મળશે. ખાનગી સભ્યોની કાર્યવાહી અને ખાસ ઉલ્લેખ પૂર્ણ કર્યા પછી, અધ્યક્ષે બેઠકને દિવસભર માટે સ્થગિત કરી હતી
Site Admin | માર્ચ 28, 2025 6:22 પી એમ(PM) | રાજ્યસભા
રાજ્યસભાને આજે દિવસભર માટે સ્થગિત કરવામાં આવી
