રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ રાષ્ટ્રપતિભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી.. પરિમલ નથવાણીએ બે પુસ્તકો લખ્યા છે. તેમણે લખેલા બે પુસ્તકો ‘ઝારખંડ મેરી કર્મભૂમિ’ અને ‘કોલ ઓફ ધ ગિર’ રાષ્ટ્રપતિને અર્પણ કર્યા હતા.. મુલાકાત બદલ રાષ્ટ્રપતિનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો.
Site Admin | ઓગસ્ટ 18, 2024 7:25 પી એમ(PM)