ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 25, 2024 7:50 પી એમ(PM) | EKYC

printer

રાજ્યમાં હવે શાળાના વિદ્યાર્થીઓ માટે EKYCની પ્રક્રિયા ફરજિયાત

રાજ્યમાં હવે શાળાના વિદ્યાર્થીઓ માટે EKYCની પ્રક્રિયા ફરજિયાત બનાવાશે. રાજ્યના શિક્ષણંત્રી કુબેર ડીંડોરે મહિસાગરમાં એક કાર્યક્રમમાં આ વિશે માહિતી આપતા જણાવ્યું કે કેટલાક વિદ્યાર્થીઓ માટે નામ બારકોડરાશનકાર્ડમાં ઉમેરાયા નથી, આવા વિદ્યાર્થીઓના EKYC વ્યવસ્થા શરૂ કરાઈ છે. વધુમાં મંત્રીએ જણાવ્યું કે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રી-મેટ્રિક અને પોસ્ટ મેટ્રિકશિષ્યવૃત્તિ લેવાની હોય છે, આથી આ પ્રક્રિયા માત્ર એક વારકરવાની રહે છે, જેથી તેનો ફાયદો લાંબા સમય સુધી મળતો રહે. (બાઇટ- કુબેર ડિંડોર, શિક્ષણમંત્રી) 

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ