રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. નવા સીમાંકન પ્રમાણે બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. જૂનાગઢ મહાનગરપાલિકા અને રાજ્યની ૭૯ નગરપાલિકાઓમાં બેઠકો ફાળવાઈ છે.
રાજ્યમાં ૨૭ ટકા અનામત લાગુ થતાં આ અંગેનું જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. નજીકના ભવિષ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થવાની સંભાવના છે.
Site Admin | નવેમ્બર 14, 2024 7:26 પી એમ(PM) | ચૂંટણી
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. નવા સીમાંકન પ્રમાણે બેઠકોની ફાળવણી કરવામાં આવી છે
