રાજ્યમાં સ્થાનિક રાજ્યની જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકા તેમજ ગાંધીનગર, કઠલાલ અને કપડવંજ તાલુકાના પંચાયતની સામાન્ય ચૂંટણી અને પેટા ચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજાશે. આ ચૂંટણીમાં 213 બેઠકો બિનહરીફ થતાં 5 હજાર 84 ઉમેદવારો ચૂંટણી લડશે.
ગાંધીનગર તાલુકા પંચાયતની 28 બેઠકો પર યોજાનારી ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. સેક્ટર-15 ની કોલેજ ખાતે ચૂંટણી કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓને EVM સહિતની ચૂંટણી સામગ્રીની ફાળવણી કરાઇ.
Site Admin | ફેબ્રુવારી 15, 2025 3:19 પી એમ(PM)
રાજ્યમાં સ્થાનિક રાજ્યની જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકા તેમજ ગાંધીનગર, કઠલાલ અને કપડવંજ તાલુકાના પંચાયતની સામાન્ય ચૂંટણી અને પેટા ચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજાશે
