ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 4, 2025 3:54 પી એમ(PM)

printer

રાજ્યમાં સમાન નાગરિક સંહિતા-UCC લાગુ કરવા માટે સમિતિની રચના કરાઇ છે

રાજ્યમાં સમાન નાગરિક સંહિતા-UCC લાગુ કરવા માટે સમિતિની રચના કરાઇ છે. આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, રાજ્યમાં સમાન નાગરિક સંહિતા-UCCનો અમલ કરવા માટે સરકાર સંકલ્પબદ્ધ છે. રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક અને અધિકાર મળે તે દિશામાં સરકાર આગળ વધે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ