રાજ્યમાં વિશિષ્ઠ કામગીરી કરનાર 110 પોલીસ અધિકારી અને કર્મચારીઓને ગાંધીનગર કરાઈ પોલીસ એકેડેમી ખાતે ડીજીપી એવોર્ડથી સન્માનિત કરાયા છે.
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના હસ્તે રાજ્યભરમાં ઉત્તમ કામગીરી કરનારા પોલીસ અધિકારી કર્મચારીઓને ડીજીપી ડિસ્ક એવોર્ડ એનાયત કરાયા હતા.
નાગરિકોના વિશ્વાસ પર ખરા ઉતરવા શ્રી સહાયે ગુજરાત પોલીસને અનુરોધ કર્યો હતો
Site Admin | જુલાઇ 30, 2024 7:46 પી એમ(PM) | પોલીસ
રાજ્યમાં વિશિષ્ઠ કામગીરી કરનાર 110 પોલીસ અધિકારી અને કર્મચારીઓને ગાંધીનગર કરાઈ પોલીસ એકેડેમી ખાતે ડીજીપી એવોર્ડથી સન્માનિત કરાયા
